23 ઓગસ્ટ 2024

સૂર્યકુમાર યાદવને  IPL 2025 માટે કેપ્ટનશિપની ઓફર મળી!

કોલકાતા નાઈટ રાઈડર્સે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપની ઓફર કરી!

Pic Credit -  PTI

સૂર્યકુમાર યાદવ 2018થી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે

Pic Credit -  PTI

સૂર્યકુમાર યાદવ  મુંબઈ ઈન્ડિયન્સના મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે

Pic Credit -  PTI

મુંબઈ પહેલા સૂર્યકુમાર કોલકાતા નાઈટ રાઈડર્સ  માટે જ રમતો હતો

Pic Credit -  PTI

સૂર્યકુમાર યાદવ પાસે 150 IPL મેચ રમવાનો અનુભવ છે

Pic Credit -  PTI

સૂર્યકુમાર યાદવને તાજેતરમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે

Pic Credit -  PTI

કોલકાતા નાઈટ રાઈડર્સે  શ્રેયસ અય્યરની કપ્તાનીમાં IPL 2024નો ખિતાબ જીત્યો

Pic Credit -  PTI

આવી સ્થિતિમાં KKR માટે નવો કેપ્ટન શોધવો  ખૂબ જ આશ્ચર્યજનક વાત છે

Pic Credit -  PTI