010 March 2024

આ સવાલોના જવાબ આપીને ભારતીય સુંદરીએ જીત્યો મિસ વર્લ્ડનો તાજ!

Pic credit - Freepik

મિસ વર્લ્ડ 2024નો તાજ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાને આપવામાં આવ્યો છે. આ વખતે આ સ્પર્ધા ભારતમાં યોજાઈ હતી.

મિસ વર્લ્ડ 2024

આ હરીફાઈનો ફાઈનલ શો મુંબઈમાં Jio કન્વેન્શન સેન્ટરમાં ખૂબ જ ધામધૂમથી થયો હતો.

સ્થળ

1966માં મિસ વર્લ્ડનો તાજ જીતનારી રીતા ફારિયાને પૂછવામાં આવ્યું કે, તે ડોક્ટર કેમ બનવા માંગે છે. તમને જણાવી દઈએ કે રીટા વ્યવસાયે ડોક્ટર છે.

રીતા ફારિયા

1994માં ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું હતું કે, જો તે આ ટાઈટલ જીતશે તો તે શું કરશે અને મિસ વર્લ્ડમાં શું વિશેષતા હોવી જોઈએ?

ઐશ્વર્યા રાય

વર્ષ 1997માં ડાયના હેડને મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે, જો તમે મિસ વર્લ્ડ બનો છો, તો તમે ઈનામની રકમનું શું કરશો, શું તમે તેને દાન કરશો?

ડાયના હેડન

1999માં યુક્તાને પૂછવામાં આવ્યું હતું કે, જો તે મિસ વર્લ્ડ બની જાય તો તે ઈનામની રકમનું શું કરશે, શું તે દાન કરવા ઈચ્છશે?

યુક્તા મુખી

પ્રિયંકા વર્ષ 2000માં મિસ વર્લ્ડ બની હતી. તેને પૂછવામાં આવ્યું કે, તે કોને સૌથી સફળ લિવિંગ વૂમેન માને છે અને શા માટે.

પ્રિયંકા ચોપરા

માનુષી છિલ્લરે 2017માં આ ટાઈટલ જીત્યું હતું. માનુષીને પૂછવામાં આવ્યું કે, દુનિયામાં કયા વ્યવસાયમાં સૌથી વધુ પગાર હોવો જોઈએ અને શા માટે?

માનુષી છિલ્લર