27.9.2024
તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
Image - getty Image
મોટાભાગના લોકોના ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટતી હોય છે.
આ તમામ વસ્તુઓને રીપેરીંગ કરવા માટે Fevikwikનો ઉપયોગ કરવામાં આવે છે.
Fevikwik અને Fevicolથી કાગળ, લાકડુ, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓને ચીપકાવી શકાય છે.
પરંતુ કેટલાક લોકોને વિચાર આવતો હોય છે કે Fevikwik કે Fevicol કેમ તેની બોટલમાં ચીપકતું નથી.
ફેવીક્વિકમાં Cyanoacrylate Polymer નામનું રસાયણ હોય છે.
આ રસાયણ હવાના સંપર્કમાં આવતાની સાથે જ સુકાવા લાગે છે.
Fevikwik અને Fevicolની બોટલ એર ટાઈટ હોવાના કારણે તે સુકાઈ જતી નથી.
તેથી Fevikwik અને Fevicolની બોટલ ખોલ્યા બાદ તેના પર તેની પરત સુકાઈ જાય છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો