26.9.2024

શું તમે પણ અનુષ્કા શર્માની જેમ વારંવાર Zone Out થઈ જાવ છો ?

Image - getty Image 

મોટાભાગના લોકોમાં Zone Outની સમસ્યા જોવા મળે છે.

સામાન્ય રીતે વારંવાર ધ્યાન ભટકી જવાની સમસ્યાને Zone Out કહેવામાં આવે છે.    

Zone Outની સમસ્યા થવા પાછળ સૌથી મોટું કારણ તણાવને માનવામાં આવે છે.

આ ઉપરાંત તમે કોઈ કામ કરી રહ્યાં છો તેમાં રસ નથી પડતો ત્યારે પણ તમે Zone Out થઈ શકો છો.

Zone Out કેટલીક પરિસ્થિતિઓમાં ખતરનાક સાબિત થાય છે.

ડ્રાઈવિંગ સમયે અને રસોઈ બનાવતી વખતે Zone Out થવુ ખતરનાક છે.

Zone Outની સમસ્યાને દૂર કરવા માટે તમે મેડિટેશન કરી શકો છો.

આ ઉપરાંત તમે બ્રિથીંગ એક્સરસાઇઝ અથવા સ્ટ્રોંગ પરફ્યુમની સુગંધ લઈ શકો છો.