17.5.2025

ત્રિવેદી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image -  Soical media 

ત્રિવેદી અટક ભારતીય મૂળની  પ્રાચીન બ્રાહ્મણ પરંપરા સાથે જોડાયેલી છે.

ત્રિવેદી અટકનો અર્થ ત્રિ એટલે 3 અને વેદી એટલે વેદોનો જાણકાર છે.

ત્રિવેદી અટક મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે.

આ સમુદાયના લોકો ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં જોવા મળે છે.

ત્રિવેદી અટક વૈદિક શિક્ષણ પ્રણાલીમાંથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે.

તે સમયમાં બ્રાહ્મોને વેદોનો અભ્યાસ અને શિક્ષણ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતુ.

ત્રિવેદી અટકના લોકો શિક્ષણ, ધાર્મિક વિધિઓ, મંદિર સેવા અને રાજદરબારમાં પૂજારી, જ્યોતિષી અથવા વિદ્વાનો તરીકે કામ કરતા હતા.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)