13.7.2025
ઠાકરેની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Image -Soical media
ઠાકરે અટક ભારતમાં જાણીતી છે. આ અટકના લોકો ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે.
ઠાકરે અટક ઠાકુર શબ્દ પરથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ શબ્દનો સંસ્કૃત શબ્દ ઠાકુર અથવા ઠાકુર્ય છે. જેનો અર્થ સ્વામી અથવા નેતા થાય છે.
આ શબ્દ વ્યક્તિને આદર આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. જેનો અર્થ માસ્ટર, નેતા, સરદાર અથવા યોદ્ધા પણ થાય છે.
આ અટકનો ઉપયોગ મુખ્યત્વે ક્ષત્રિયો અને અન્ય કેટલીક જાતિઓ માટે થતો હતો.
ઠાકરે અટક મુખ્યત્વે મરાઠી કાયસ્થ પ્રભુ સમુદાયમાં અને ક્યારેક બ્રાહ્મણ પરિવારોમાં જોવા મળે છે.
કાયસ્થ પ્રભુ એક શિક્ષિત અને વહીવટી જાતિ હોવાનું જણાય છે, જે મરાઠા સામ્રાજ્ય અને બ્રિટીશ રાજ દરમિયાન લેખન, વહીવટ અને રાજકારણમાં સક્રિય હતા.
બ્રિટિશ સમયગાળા દરમિયાન, ઠાકરે અટક ધરાવતા ઘણા લોકોએ પશ્ચિમી શિક્ષણ મેળવ્યું અને સામાજિક જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો