3.8.2025
રિતેશ દેશમુખની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Image - Social Media
દેશમુખ અટક ભારતમાં જાણીતી છે. દેશમુખ શબ્દ 2 અલગ-અલગ શબ્દોથી બનેલો છે.
દેશમુખ શબ્દ એક ઐતિહાસિક અટક છે. જે ભારતમાં પ્રચલિત છે.
આ અટક ખાસ કરીને આ અટક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા પ્રદેશોમાં જોવા મળે છે.
દેશ એટલે પ્રદેશ અને મુખ એટલે મુખ્ય વ્યક્તિ અથવા વડા અર્થ થાય છે. એટલે દેશમુખનો અર્થ પ્રદેશના વડા કે વહીવટકર્તા થાય છે.
દેશમુખ પ્રાચીન ભારતના મધ્યયુગીન સમયગાળામાં એક પ્રકારનો સ્થાનિક જમીનમાલિક અથવા વહીવટકર્તા હતા.
તેમને શાસક (જેમ કે બહમાની, નિઝામ, અથવા મરાઠા સામ્રાજ્ય) દ્વારા કર વસૂલવા, શાંતિ જાળવવા અને વહીવટી કાર્યો જોવા માટે નિયુક્ત કરવામાં આવતા હતા.
દેશમુખને જમીનનો હિસ્સો (ઇનામ) આપવામાં આવ્યો હતો. આ પદવી વારસાગત હોઈ શકે છે અને સમુદાયમાં પ્રભાવશાળી માનવામાં આવતી હતી.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ આપવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો