15.10.2024

નોનવેજ કરતા પણ વધુ લાભદાયક છે આ કઠોળ

Image -Getty Images/Unsplash/Freepik

ચોળામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. જેથી તેનું સેવન ફાયદાકારક છે.

આ કઠોળમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે.

ચોળાનું સેવન કરવાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

ફાયબરનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે.

ચોળામાં  વિટામિન બી, ફોલેટ, આયરન, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ પણ સારુ હોય છે.

ચોળા બીપી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

નિયમિત ચોળાનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ દૂર થાય છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.