12.2.2025
જાણો જેડ પ્લાને ઘરની અંદર રાખવો જોઈએ કે બહાર ?
Image - unsplash
ઈન્ડોર પ્લાન્ટ ઉગાડવામાં આવે છે, તેને બહાર રાખી શકાય કે નહીં ?
ઘર અને ઓફિસની સુંદરતામાં વધારો કરતા ઇન્ડોર પ્લાન્ટ ઉગાડવાથી શાંતિ ભર્યું વાતાવરણ રહી શકે છે.
જેડ પ્લાન્ટને ઘરની બહાર રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી જોઈએ.
જેડ છોડને 4-6 કલાક સીધા સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.
આ ઉપરાંત જો જેડ પ્લાન્ટને વધુ પડતું પાણી આપવામાં આવે તો તે બગડી શકે છે.
તમે જેડ પ્લાન્ટને બગીચામાં કે બાલ્કનીમાં રાખી શકો છો.
જો તમે તેને બહાર રાખવા માંગતા હો, તો તેને બદલાતા હવામાનથી બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઘરની અંદર રાખવામાં આવેલા જેડ પ્લાન્ટને ખરાબ હવામાન અને જીવાતોથી સુરક્ષિત રાખવો જોઈએ.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો