4.10.2024
અળસી ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણો
Image - Getty Images
અળસીનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભ થાય છે.
અળસીમાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન માટે ફાયદાકારક છે.
નિયમિત અળસીનું સેવન કરવાથી હાઈ બીપીની સમયસ્યામાં રાહત મળે છે.
એક ચમચી અળસી દરરોજ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.
દરરોજ અળસી ખાવાથી કબજીયાતની સમસ્યામાં રાહત મળે છે.
વજનને નિયંત્રણ રાખવામાં પણ અળસીનું સેવન લાભકારક છે.
અળસી સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો