2.5.2025
IPL ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની અટકનો ઈતિહાસ, જાણો
Image - Soical media
સૂર્યવંશી શબ્દ બે શબ્દો મળીને બનેલો છે. સૂર્યને હિન્દુ ધર્મના દેવતા માનવામાં આવે છે. જ્યારે વંશી શબ્દનો અર્થ વંશ કે કુળ થાય છે.
સૂર્યવંશી શબ્દનો અર્થ સૂર્ય દેવના વંશજ થાય છે. સૂર્યવંશી અટક શબ્દ કદાચ એક ચોક્કસ અટક જેવો લાગે છે.
સૂર્યવંશીને સામાજિક ઓળખ અથવા જાતિમાં અટક તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
સૂર્યવંશની શરૂઆત રાજા ઇક્ષ્વાકુથી થઈ હોવાનું માનવામાં આવે છે, જે બ્રહ્માના પુત્ર મનુના વંશજ હતા.
આ વંશ એવા રાજાઓનો છે જેમને સૂર્યદેવના સંતાન માનવામાં આવે છે. આ વંશના સૌથી મોટા રાજા ભગવાન શ્રી રામ છે.
સૂર્યવંશી અટક UP, MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ વગેરે રાજ્યોમાં જોવા મળે છે.
સૂર્યવંશી અટક કુળ અથવા ગોત્ર તરીકે પણ વપરાય છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો