5.3.2025

Plant in pot : ઘરે કૂંડામાં જ ઉગાડો બટાકા, આ રહી સરળ ટીપ્સ

Image -  Soical media 

બટાકાના છોડને કૂંડામાં ઉગાડવો ખૂબ જ સરળ છે.

બટાકાના છોડને ઘરે કૂંડામાં ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ ખરીદો.

ત્યાર બાદ એક મોટું અને પહોળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

માટીમાં યોગ્ય પ્રમાણમાં ખાતર ભેળવો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો.

હવે આ કૂંડાને 2 દિવસ તડાકામાં રાખો.ત્યારબાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી નાખો.

બટાકાના છોડને કૂંડામાં ઉગાડવો ખૂબ જ સરળ છે.

બટાકાના છોડને ઘરે તૈયાર કરેલા જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો.

બટાકા લગભગ 2 થી 3 મહિનામાં ખાવા માટે તૈયાર થઈ જશે.