27.5.2025
રાઠોડ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Image - Soical media
ભારતમાં વસવાટ કરતા રાજપૂત સહિત અન્ય સમુદાયના લોકો રાઠોડ અટકનો ઉપયોગ કરે છે.
રાઠોડ અટક ધરાવતા લોકો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
રાઠોડ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દોમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ અટકનો શાબ્દિક અર્થ રથ પર લડતો યોદ્ધા અથવા કુશળ યોદ્ધા થાય છે.
રાઠોડ વંશને સૂર્યવંશી રાજપૂતોની એક મુખ્ય શાખા માનવામાં આવે છે. કેટલાક ઈતિહાસકારો તેમને ચંદ્રવંશી પણ માને છે.
રાઠોડ સમુદાયના લોકો કન્નૌજના પ્રાચીન રાજવી પરિવારો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
રાઠોડ અટક ધરાવતા લોકો માત્ર રાજપૂતમાં જ નહીં પરંતુ અન્ય વર્ણમાં પણ આવે છે.
હાલમાં ઘણા રાઠોડ સમુદાયના લોકો રાજકારણ, સેના, શિક્ષણ અને કલા-સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો