29.4.2025

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની  અટકની અર્થ અને ઈતિહાસ જાણો

Image -  Soical media 

શાહ અટક વ્યાપક પણે ઉપયોગમાં લેવાતી અટક છે.

ભારતમાં જ નહીં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈરાન જેવા ઘણા દેશોમાં જોવા મળે છે.

શાહ અટક હિન્દુ,મુસલમાન અને પારસી સમુદાયમાં ઉપયોગમાં લેવાતી અટક છે.

ભારતમાં શાહ અટક સામાન્ય રીતે વેપારી વર્ગ અથવા શેઠ વર્ગ સાથે સંકળાયેલ છે.

શાહ અટક મોટા ભાગે જૈન, વૈષ્ણવ, મારવાડી સહિતના સમુદાયમાં આવે છે.

મુસ્લિમ પરંપરામાં તેનો ઉપયોગ ફક્ત રાજકીય રાજા માટે નહીં, પણ "આધ્યાત્મિક નેતા" માટે થાય છે.

શાહ અટક ઘણીવાર ઈરાન, કાશ્મીર, મધ્ય એશિયા અથવા સૂફી પરંપરા સાથે જોડાયેલા પરિવારોમાં જોવા મળે છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)