19.6.2024

શું તમે જાણો છો પાણીની બોટલ પર લાઈન કેમ હોય છે ? આ રીતે કરો ડિસ્ટ્રોય

Pic - Freepik

બજારમાં સરળતાથી પાણીની બોટલ મળતી હોય છે.

તેના ઉપર આડી લીટી અથવા તો ડીઝાઈન બનાવેલી હોય છે.

પાણીની બોટલ પર શા માટે ડીઝાઈન બનાવેલી હોય તે જાણીશું

પાણી બોટલ સોફ્ટ પ્લાસ્ટિકથી બનાવવામાં આવી હોય છે.

બોટલમાં લાઈન ન હોય તો પાણીના પ્રેશરના કારણે બોટલ ફાટી શકે છે.

પાણીની બોટલ લાઈન ન હોય તે હાથમાંથી સરકી જાય છે.

કેટલીવાર પાણીની બોટલ ખાલી થયા પછી ડિસ્ટ્રોય કેવી રીતે કરવી તે પણ પ્રશ્ન હોય છે.

પાણીની બોટલને ડિસ્ટ્રોય કરવા માટે પાણીની બોટલમાં ઢાંકણુ નાખીને કચરા પેટીમાં નાખવી જોઈએ.