1.6.2025
જાણો રાવલ અટકનો અર્થ અને ઈતિહાસ
Image - Soical media
રાવલ અટક ભારત અને નેપાળના કેટલાક સમુદાયોમાં જોવા મળતી એક પ્રતિષ્ઠિત અટક છે.
રાવલ અટક સંસ્કૃત શબ્દ રાજવલ્લભ અથવા રાજવલ પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ રાજાનો પ્રિય અથવા રાજા જેટલો મહાન વ્યક્તિ થાય છે.
રાવલ અટકને એક માનવાચક પદવી ગણવામાં આવે છે. જે બહાદુરી, જ્ઞાન અથવા સામાજિક સ્થિતિના આધારે આપવામાં આવતી હતી.
ખાસ કરીને મેવાડના સ્થાપક રાવલ બાપ્પાને યાદ કરવામાં આવે છે. જેમણે 8મી સદીમાં ગુહિલ રાજવંશનો પાયો નાખ્યો હતો.
રાવલનું બિરુંદ મેવાડના રાજાઓને આપવામાં આવ્યું હતું, જેમ કે રાવલ ખુમાન, રાવલ બાપ્પા જેવા બિરુંદ આપવામાં આવ્યા હતા.
રાવલ અટક ઉત્તરાખંડ, ગુજરાત સહિતના રાજ્યોમાં જોવા મળતો સમુદાય છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં ગઢવાલ ક્ષેત્રમાં જોવા મળે છે.
રાવલ અટક ગુજરાતમાં બ્રાહ્મણ જાતિમાં પણ જોવા મળે છે. જેઓ ધાર્મિક વિધિઓ, કર્મકાંડ, મંદિરની પુજા કરે છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો