22.4.2025
Patel Surname History : ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ પટેલ સમુદાય, જાણો અટકનો ઈતિહાસ
Image - Soical media
પટેલ અટક મુખ્યત્વે ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
જે ભારતમાં મુખ્ય ખેતી અને વેપાર કરતો સમુદાય છે.
પટેલ શબ્દ સંસ્કૃત શબ્દ પટ અથવા પટ્ટ પરથી આવ્યો છે. જેનો અર્થ ભૂમિ અથવા પ્રદેશ પણ થાય છે.
પટેલ મૂળ બ્રિટિશ શાસન અને તેના પહેલા ભારતીય રાજાઓ દ્વારા ગામના મુખી અથવા જમીનદારોને આપવામાં આવેલ એક બિરુદ હતુ.
પટેલ અટક પાટીદાર સમુદાય સાથે સંકળાયેલી છે, જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રહે છે.
પાટીદાર સમુદાય કૃષિ, વ્યવસાય અને રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગુજરાતમાં "લેઉવા પટેલ" અને "કડવા પટેલ" નામના બે મુખ્ય જૂથો જોવા મળે છે.પટેલ સમુદાયને ક્યારેક "ગુજરાતી જમીનદાર"પણ કહેવામાં આવે છે.
ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશના અગ્રણી ખેડૂત અને વેપારી વર્ગ, પાટીદાર સમુદાય સાથે સંકળાયેલા છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો