28.5.2025

TMKOCની અંજલી મહેતાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image -  Soical media 

ભારતમાં મોટા ભાગે મહેતા અટકના લોકો ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં વસવાટ કરે છે.

મહેતા અટકનો ઉપયોગ વિવિધ જાતિઓ અને સમુદાયો દ્વારા કરવામાં આવે છે. તો આજે તેનો અર્થ અને ઈતિહાસ જાણાવીશું.

મહેતા શબ્દ સંસ્કૃત શબ્દ મહત્ત પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ નેતા, વિદ્વાન વ્યક્તિ, એડમિનિસ્ટ્રેટર અથવા સલાહકાર તરીકે કામ કરતા લોકોને મહેતા કહેવામાં આવે છે.

ઇતિહાસમાં મહેતા અટક એવા લોકોને આપવામાં આવતી હતી જેઓ રાજાઓ અથવા સામંતોના દરબારમાં સલાહકારો, મંત્રીઓ તરીકે સેવા આપતા હતા.

ઇતિહાસમાં મહેતા અટક એવા લોકોને આપવામાં આવતી હતી જેઓ રાજાઓ અથવા સામંતોના દરબારમાં સલાહકારો, મંત્રીઓ તરીકે સેવા આપતા હતા.

મહેતા અટક પરંપરાગત રીતે વહીવટકર્તા વર્ગ અથવા સામાજિક સલાહકારોને આપવામાં આવતી હતી.

ગુજરાતના ઇતિહાસમાં ઘણા મહેતા પરિવારો કોર્ટ એકાઉન્ટન્ટ અથવા દિવાન રહ્યા છે. રાજસ્થાનમાં આ અટક રાજપૂતો, વાણિયાઓ અને કેટલાક બ્રાહ્મણો દ્વારા વપરાય છે.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)