14.5.2025
ક્રિકેટર વિરાટ કોહલીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Image - Soical media
કોહલી અટક એ ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ખાસ કરીને પંજાબ ક્ષેત્રમાં જોવા મળતો એક અગ્રણી સમુદાય છે.
આ અટક ખાસ કરીને શીખ અને હિન્દુ ખત્રી સમુદાયોમાં જોવા મળે છે.
કોહલી નામનો શાબ્દિક અર્થ અસ્પષ્ટ છે, પરંતુ કેટલાક લોકો જૂના ગામ સાથે જોડાયેલું છે.
કેટલાક સ્ત્રોતોમાં કોહલીને યોદ્ધા/પ્રશાસક જાતિ સાથે પણ જોડવામાં આવ્યો છે.
કોહલી અટક મૂળ હિંદુ ખત્રી સમુદાયની છે, ખાસ કરીને વાણિયા અને ક્ષત્રિય વર્ણમાં આવે છે.
ઘણા કોહલી સમુદાયના લોકોએ પાછળથી શીખ ધર્મ અપનાવ્યો અને ગુરુ સંપ્રદાયોમાં જોડાયા છે.
કોહલી અટક શીખ, મુસ્લિમ અને ખત્રી સમુદાયમાં આવતી સરનેમ છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો