22-6-2024

ઓડિશાના પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિર સાથે જોડાયેલા છે રોચક તથ્યો

Pic - Social Media 

ઓડિશાના પુરી શહેરમાં ભગવાન જગન્નાથજીનું પ્રસિદ્ધ મંદિર આવેલુ છે.

આ મંદિર સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા  છે.

જગન્નાથ મંદિરની ધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે.

જગન્નાથ મંદિરમાં દુનિયાનું સૌથી મોટું રસોડું છે.આ રસોડામાં માટીના વાસણમાં ચૂલા પર રસોઈ કરવામાં આવે છે.

ચૂલા પર મુકેલા માટીના પાત્રમાંથી સૌથી ઉપર મુકેલા વાસણમાં પહેલા ભોજન તૈયાર થાય છે.

આ મંદિરનો પડછાયો ક્યાંય પડતો નથી. તેમજ મંદિર પર કોઈ પક્ષી ક્યારે નથી બેસતુ

તેમજ મંદિરના ઉપર લાગેલા ચક્ર તમે જે દિશામાંથી જોવો તે તમારી સામે જ દેખાય છે.

અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે. TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.