25-5-2024

નોન -સ્ટીકના વાસણનો ઉપયોગ કેટલો યોગ્ય ? આ સાવધાની રાખો

Pic - Freepik

નોન-સ્ટીક વાસણને ઉંચા તાપમાન પર રાખવાથી ટેફલોન કોટિંગ તૂટવાનું શરૂ થાય છે. જે આરોગ્ય માટે હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે છે.

જેના કારણે થાઈરોઈડ, શ્વાસ સંબંધી સમસ્યાઓ અને કેન્સર પણ થઈ શકે છે.

તમે નોન-સ્ટીક વાસણનો ઉપયોગ કરતા હોવ તો આ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. 

આ નોન-સ્ટીકના વાસણમાં રાંધતી વખતે માત્ર લાકડાનો ચમચો જ ઉપયોગ કરવો જોઈએ.

તેને સાફ કરતી વખતે પણ સોફ્ટ સ્પોન્જનો ઉપયોગ કરો.

નોન-સ્ટીક તવાને ક્યારેય પહેલાથી ગરમ ન કરો.

રાંધતા પહેલા થોડું પાણી ઉમેરો જેથી જ્યારે તે બળી જાય ત્યારે ટેફલોન કોટિંગ તૂટી ન જાય.

જો નોન સ્ટીક ખૂબ જૂનું થઈ જાય, તો તેને તરત જ બદલો.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ