સંસ્કૃતમાં "દ્વિ" નો અર્થ "બે" થાય છે અને "વેદી" નો અર્થ "વેદોના જ્ઞાતા" થાય છે.(આ તસ્વીર રવિ દુબેની છે. જે TV એકટર છે.)
દુબે મૂળ રૂપે એવા લોકોનો ઉલ્લેખ કરતા હતા જેઓ વૈદિક જ્ઞાનમાં સારી રીતે વાકેફ હતા અને ખાસ કરીને બે વેદ (ઋગ્વેદ અને યજુર્વેદ) નો અભ્યાસ કરતા હતા.
તેમને સમય જતા દુબે નામનું ટૂંકું સ્વરૂપ લોકપ્રિય બન્યું.
દુબે અટક મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે.
દુબે અટક ધરાવતા લોકો ઉત્તર ભારતમાં વ્યાપક જોવા મળે છે. તે ખાસ કરીને કાનપુર, લખનૌ, પ્રયાગરાજ અને બનારસ જેવા વિસ્તારોમાં સામાન્ય છે.(આ તસ્વીર ક્રિકેટર શિવમ દુબેની છે.)
દુબે અટક ધરાવતા લોકો ઘણીવાર તેમની વૈદિક પરંપરાઓ અને ધાર્મિક પ્રથાઓ જાળવી રાખે છે.
ઘણા પરિવારો હજુ પણ પંડિત, જ્યોતિષ અથવા ધાર્મિક વિધિઓમાં સામેલ છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)