22.5.2025
જાણો દેસાઈ અટકનો અર્થ અને ઈતિહાસ
Image - Soical media
દેસાઈ અટક ભારતની જાણીતી અટકમાંથી એક અટક છે.
આ અટક ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં જોવા મળે છે.
દેસાઈ શબ્દની ઉત્પત્તિની વાત કરીએ તો આ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો છે.
દેસાઇમાં 'દેસ' એટલે પ્રદેશ અથવા વિસ્તાર થાય છે. જ્યારે સાઈનો અર્થ સ્વામી થાય છે.
દેસાઈ શબ્દનો અર્થ જોઈએ તો વિસ્તાર અથવા ગામનો માલિક અથવા વહીવટકર્તા થાય છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ અટક દેશસ્થ બ્રાહ્મણો, કુલકર્ણી અને ચિત્પાવન બ્રાહ્મણોમાં પ્રચલિત છે.
ગુજરાતમાં, આ અટક વણિક, પશુપાલક સાથે સંકળાયેલા લોકો, પટેલ, અથવા લેઉવા/કણબી સમુદાયો જેવી અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.
જૂના સમયમાં "દેસાઈ" વ્યક્તિને ગામના જમીનમાલિક તરીકે પણ ગણવામાં આવતો હતો.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો