30.5.2025

દવે અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Image -  Soical media 

દવે અટક બ્રાહ્મણ સમુદાયમાં આવતી અટક છે. જે મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જોવા મળે છે.

દવે અટક ખાસ કરીને નાગર બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણોમાં જોવા મળે છે.

દવે શબ્દ સંસ્કૃત શબ્દ દ્વૈદ" અથવા "દ્વૈવ" પરથી આવ્યો છે. જેનો અર્થ ભગવાન સાથે સંકળાયેલો છે.

બીજી માન્યતા અનુસાર દવે અટક ધરાવતા લોકો પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ, પૂજા અથવા વૈદિક શિક્ષણ સાથે સંકળાયેલા છે

દવે અટક પ્રાચીન સમયમાં વૈદિક વિધિઓ અને શિક્ષણ આપનારા બ્રાહ્મણોની શાખામાંથી આવે છે.

ગુજરાતમાં, નર્મદા કિનારે અથવા અમદાવાદ અને વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં દવે અટક જોવા મળે છે.

દવે પરિવાર પરંપરાગત રીતે પુરોહિત, સંસ્કાર અને શાસ્ત્રોક્ત શિક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)