18.4.2025
Ambani Surname History : એશિયાના સૌથી ધનવાન પરિવાર એવા અંબાણી સરનેમનો ઈતિહાસ જાણો
Image - Soical media
અંબાણી અટક ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કોઠી સાથે સંકળાયેલી છે. આ નામ મુખ્યત્વે ભારતીય ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી અને તેમના પરિવારના કારણે પ્રખ્યાત છે.
અંબાણી પરિવાર મોઢ વણિક સમુદાયનો છે. જે પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્યક્ષેત્ર સાથે રોકાયેલા છે. ગુજરાતમાં રહેતા એક સમુદાય અંબાણી સરનેમનો ઉપયોગ કરે છે.
અંબાણી સરનેમ મૂળ અંબા શબ્દ પરથી આવ્યુ હોવાનું માનવામાં આવે છે.
જે શક્તિ અને સમૃદ્ધિની દેવી જે દુર્ગામાંનું એક સ્વરુપ છે. તેમજ અંબા સાથે સંકળાયેલ વ્યક્તિને અંબા માતાનો ભક્ત હોય છે.
ધીરુભાઈ અંબાણીએ અંબાણી સરનેમને વૈશ્વિક ઓળખ અપાવી છે. જેઓ સામાન્ય પરિવારથી વ્યવસાયિક કુશળતા દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.
1950ના દાયકામાં તેમણે યમનમાં પેટ્રોલ પંપ એટેન્ડન્ટ તરીકે કામ કર્યું. ભારત પાછા ફર્યા પછી તેમણે પોલિએસ્ટર અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય શરૂ કર્યો છે.
અંબાણી અટક મૂળ ગુજરાતના મોઢ વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. જેમનું મૂળ અંબા માતા પરથી હોવાનું માનવામાં આવે છે.
અંબાણી સરનેમ ધરાવતા લોકો દેશભરમાં તો વસવાટ કરે છો. પરંતુ સૌથી વધારે અંબાણી સરનેમ ધરાવતા લોકો ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો