કે.એલ રાહુલનો જન્મ 18  એપ્રિલ 1992ના રોજ બેંગ્લોરમાં થયો હતો

20 : june

Photo: Instagram

કેએલ રાહુલનું પૂરું નામ કોન્નુર લોકેશ રાહુલ છે 

20 : june

Photo: Instagram

કે.એલ રાહુલના પિતા લોકેશ પ્રોફેસર અને ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે

20 : june

Photo: Instagram

કે.એલ રાહુલની માતા રાજેશ્વરી મેંગલોર યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકી છે

20 : june

Photo: Instagram

કે.એલ રાહુલના પિતા ક્રિકેટર સુનીલ ગાવસ્કરના ચાહક હતા 

20 : june

Photo: Instagram

23 જાન્યુઆરી 2023ના રોજ રાહુલે આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા  

20 : june

Photo: Instagram

કેએલ રાહુલની પત્ની અભિનેત્રી આથિયા શેટ્ટી છે

20 : june

Photo: Instagram

કે.એલ રાહુલ અને આથિયા શેટ્ટીની દીકરીનું નામ ઈવારા છે

20 : june

Photo: Instagram

રાહુલે 10 વર્ષની ઉંમરે ક્રિકેટ તાલીમ શરૂ કરી હતી

20 : june

Photo: Instagram

 અભિનેતા સુનીલ શેટ્ટી કે.એલ રાહુલના સસરા છે

Photo: Instagram