31.12.2024
Kitchen Tips : એર ફ્રાયરને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
Image -
Getty Images
મોટાભાગના લોકોના ઘરે એર ફ્રાયરનો ઉપયોગ થતો હોય છે.
એર ફ્રાયર બહારના ભાગો અને સ્ટેનલેસ સ્ટીલને સાફ કરવા ડીશ વોશ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો.
પરંતુ એર ફ્રાયરની સાફ સફાઈમાં વધારે સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ કરશો તો એર ફ્રાયર બગડી શકે છે.
અઠવાડિયામાં એક વાર એર ફ્રાયરને ડીપ ક્લીન કરવું જોઈએ.
એર ફ્રાયરમાં રસોઈ કરતા ધ્યાન રાખો કે વધારે પડતુ તેલ ન પડી જાય.
એર ફ્રાયરની અંદર ખરાબ દુર્ગંધ આવતી હોય તો ખાવાના સોડાથી સાફ સફાઈ કરી શકો છો.
એર આઉટલેટ અને એર વેન્ટ્સમાંથી ગંદકી દૂર કરવા માટે સોફ્ટ ટૂથબ્રશનો ઉપયોગ કરો.
એર ફ્રાયરમાં કાર્બન અથવા એક્ટિવ ફિલ્ટર હોય તો તેને સમયાંતરે તપાસ કરાવતા રહો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો