કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1992ના રોજ મુંબઈમાં થયો હતો

16: july

photo : instagram

કિયારા અડવાણીના પિતા જગદીપ અડવાણી એક ઉદ્યોગપતિ છે

16: july

photo : instagram

કિયારા અડવાણીની માતા જીનીવીવ જાફરી એક શિક્ષિકા છે

photo : instagram

કિયારા અડવાણીનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ મિશાલ અડવાણી છે

photo : instagram

 કિયારા તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે

photo : instagram

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે ખુશીઓ આવી છે

photo : instagram

 કિયારા અડવાણીએ એક દીકરીને જન્મ આપ્યો છે

photo : instagram

લગ્નના લગભગ અઢી વર્ષ પછી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંને માતાપિતા બન્યા છે

photo : instagram

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ વર્ષ 2023માં લગ્ન કર્યા હતા

photo : instagram

વિકિપીડિયા અનુસાર કિયારાનું સાચું નામ આલિયા અડવાણી છે

photo : instagram