13.12.2024
Plant Tips : છોડને લીલોછમ રાખવા ખાતર આપતા રાખો આટલું ધ્યાન, જાણો
Image - Freepik
છોડના વિકાસ માટે ખાતર ખૂબ જ જરુરી છે. કેટલીક વખત ભૂલ થવાથી છોડ બળી પણ જાય છે.
છોડને જૈવિક ખાતર આપવુ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જે છોડને દરરોજ સિંચાઈની જરૂર નથી હોતી તેમાં કોકોપીટ ખાતર ઉમેરી શકો છો.
છોડમાં કોકોપીટમાં ઉમેરવાથી લાંબા સમય સુધી માટીમાં ભેજ જાળવી રાખે છે.
છોડમાં ખાતર ઉમેરતા પહેલા પાણી આપવુ જોઈએ. જેથી ખાતર સરળતાથી ઓગળી જાય.
છોડને ખાતર ઉપરાંત પાણી, હવા અને સૂર્યપ્રકાશની પણ વિશેષ જરુરિયાત હોય છે.
જેથી તમારે છોડને ઓછામાં ઓછો 8 કલાક સૂર્યપ્રકાશમાં રાખવો જોઈએ.
આ ઉપરાંત છોડમાં વધારે પાણી ન નાખવુ જોઈએ નહીંતર છોડના મૂળ સડી જાય છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો