10.5.2025

યુદ્ધની સ્થિતિમાં આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો

Image -  Soical media 

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે.

યુદ્ધની સ્થિતિમાં દરેક વ્યક્તિએ 5 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ સ્થિતિમાં, ઊંડો શ્વાસ લો અને પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો. કારણ કે ગભરાટ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

તમારી આસપાસના આશ્રયસ્થાનો અથવા સલામત સ્થળોની જાણકારી મેળવો. સરકાર દ્વારા નિર્ધારિત સલામતી યોજના અને નિયમોનું પાલન કરો.

ખોરાક, પાણી, દવા, ટોર્ચ, બેટરી એક જ જગ્યાએ રાખો.

આ ઉપરાંત આઈડી કાર્ડ, રોકડ રકમ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને એક જ જગ્યાએ સુરક્ષિત રાખો.

રેડિયો, ટીવી અથવા કોઈપણ ડિજિટલ એપ પર સમાચાર વાંચો. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થતી કોઈપણ માહિતી પર વિશ્વાસ કરશો નહીં કે તેને ફોરવર્ડ કરશો નહીં.

યુદ્ધની પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ એકબીજાને મદદ કરવી જોઈએ.