કે કે મેનનના પરિવાર વિશે જાણો

17: july

photo : instagram

કૃષ્ણ કુમાર મેનનો જન્મ 2 ઓક્ટોબર 1966 રોજ થયો છે

17: july

photo : instagram

કે કે મેનનનું નસીબ વેબ સિરીઝે ચમકાવ્યું

photo : instagram

કે કે મેનન બોલિવુડ, ગુજરાતી, તમિલ, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે

photo : instagram

કે કે મેનન વેબ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ'ને લઈ ચર્ચામાં છે

photo : instagram

'સ્પેશિયલ ઓપ્સ' સિરીઝમાં કેકે મેનનનું પાત્ર એજન્ટ હિંમત સિંહ છે

photo : instagram

કેકે મેનન અભિનેત્રી નિવેદિતા ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા છે

photo : instagram

નિવેદિતા ટીવી જગતમાં એક લોકપ્રિય નામ છે

photo : instagram

કેકે મેનનની પત્ની નિવેદિતાએ અનેક ટીવી શોમાં કામ કર્યું છે

photo : instagram

 રિપોર્ટ મુજબ કે કે મેનનની કુલ સંપત્તિ 28 કરોડ ભારતીય રૂપિયા છે

photo : instagram