મીડિયા રિપોર્ટ એક મીડિયા રિપોર્ટ અનુસાર જયાકિશોરીએ નવ વર્ષની ઉમરથી ભગવાનનું ધ્યાન ધરવાનુ શરૂ કરી દીધુ હતુ.
કથાવાચનજયા કિશોરી ત્યારથી જ દેશ-વિદેશમાં 'શ્રીમદ ભાગવત કથા' અને 'શ્રીરામ કથા' કરી રહી છે.
મોટિવેશનલ સ્પીકરમોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરીએ ઘણી નાની ઉમરે જ મોટી ઉપલબ્ધિ અને સિદ્ધિ હાંસિલ કરી છે. આજે તે ખુદ એક ઓળખ બની ગયા છે.
સોશિયલ મીડિયામાં છે ઘણા ફેમસયુવાઓ સહિત તેઓ મોટી ઉમરના લોકો વચ્ચે પણ ઘણા લોકપ્રિય છે અને તેમના કથાવાચનને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. જે બતાવે છે કે તેઓ કેટલા પ્રસિદ્ધિ પામ્યા છે.
ક્યા ગુરુ પાસેથી લીધી દિક્ષા?મીડિયા રિપોર્ટ અનુસાર જયા કિશોરીએ પંડિત ગોવિંદરામ મિશ્ર પાસેથી દિક્ષા લીધી છે. પંડિત ગોવિંદરામ મિશ્ર જ તેમના આદ્યાત્મિક ગુરુ છે.
શ્રી કૃષ્ણ સાથે છે પ્રેમજયા કિશોરીને બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર સ્નેહ રહ્યો છે. આ જ પ્રેમને જોતા તેમના ગુરુ ગોવિંદરામજીએ તેમનુ નામ જયા કિશોરી રાખી દીધુ .
રાધા રાનીનું નામ કિશોરીકિશોરી રાધા રાનીનું એક નામ છે. ભગવાન શ્રીકૃષ્ણને રાધાની જેમ પ્રેમ કરવાને કારણે તેમના ગુરુએ તેમને આ નામ આપ્યુ છે.
સાધ્વી નથીજયા કિશોરી હંમેશા કહે છે કે તે કોઈ સાધ્વી નથી પરંતુ સામાન્ય યુવતી છે.