જાણી જોઈને કરેલા પાપ કેવી રીતે ધોવાય?

02 April, 2024

કળિયુગમાં લોકો પાપ ધોવા અંગે અનેક માન્યતાઓ રાખતા હોય છે.

લોકોનું એવું માનવું છે કે પાપ કર્યા બાદ કેટલીક ક્રિયા કરવાથી પાપ ધોવાય જાય છે. 

હાલના સમયમાં મનુષ્ય ડગલે ને પગલે અનેક ભૂલો કરતો હોય છે.

આ બાદ લોકોના મનમાં એ પ્રશ્ન ચોક્કસ હશે કે શું એક વાર પાપ કર્યા બાદ તે ધોવાય ખરી?

તો આ વાતને લઈ દેવી ચિત્રલેખાએ મહત્વની માહિતી આપી છે.  

તેમણે કહયું કે, લોકો પાપ કરીને ગંગામાં નહાવા જાય છે. 

પરંતુ ગંગા માતા એમના પાપ ધોવે છે જે ભૂલથી કે અજાણતા થયા હોય.

ગંગામાં નહાવા પછી પણ પાપ ત્યારેજ ધોવાય છે જો તમે પ્રાયશ્ચિત કરવાની ભાવના રાખો. 

અને આ બાદ પણ પાપ બધા ધોવાઈ જાય તેમ નથી પરંતુ આપણે ભગવાનને સરેન્ડર કરવાની વાત છે