કરિશ્મા કપૂર બોલિવુડની ફેમસ અભિનેત્રી છે

13 : june

Photo: Instagram

કરિશ્મા કપૂરના પિતાનું નામ રણધીર કપૂર અને માતાનું નામ બબીતા ​​છે 

13 : june

Photo: Instagram

કરિશ્મા કપૂર કરીના કપૂરની મોટી બહેન છે છે 

Photo: Instagram

કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974 ના રોજ મુંબઈમાં થયો હતો છે

Photo: Instagram

તેમણે બોલિવૂડની અનેક ફેમસ અને એવોર્ડ વિજેતા ફિલ્મોમાં કામ કર્યું છેછે

Photo: Instagram

કપૂર પરિવાર બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો સૌથી ફેમસ પરિવાર છે

Photo: Instagram

સંજય કપૂર બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ હતો

Photo: Instagram

સંજય કપૂરનું 12 જૂનની રાત્રે અવસાન થયું છે

Photo: Instagram

 કરિશ્મા અને સંજયના લગ્ન વર્ષ 2003માં થયા હતા

Photo: Instagram

 આ લગ્નથી તેમને બે બાળકો છે, પુત્રી સમાયરા અને પુત્ર કિયાન

Photo: Instagram