8 March 2025

બ્રેકઅપના 18 વર્ષ બાદ શાહીદ અને કરીના એકબીજાને ભેટી પડ્યા ! જુઓ-Video

Pic credit - google

શાહિદ કપૂર અને કરીના કપૂર બંને IIFA 2025 માટે જયપુરમાં છે. ત્યાં કંઈક એવું બન્યું, જેના પછી બંને અચાનક લાઇમલાઇટમાં આવી ગયા.

Pic credit - google

વાસ્તવમાં, બંને એકબીજાને આ ઈવેન્ટમાં જોઈ જાય છે જે બાદ કરીના શાહિ પાસે આવે છે અને ભેટી પડે છે.

Pic credit - google

આ દરમિયાન બન્ને હસતાં હસતાં એકબીજાને મળે છે અને ઘણી બધી વાતો કરે છે. કરણ જોહર સહિત અન્ય કેટલાક સ્ટાર્સ ત્યાં હાજર હતા.

Pic credit - VIRALBHAYANI

તે દરમિયાન શાહિદ અને કરીનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે

Pic credit - VIRALBHAYANI

એક સમય એવો હતો જ્યારે તેમના પ્રેમની ઘણી ચર્ચાઓ થતી હતી. જોકે, થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થઈ ગયા હતા.

Pic credit - VIRALBHAYANI

બંનેએ 2004માં આવેલી ફિલ્મ 'ફિદા'માં સાથે કામ કર્યું હતું. તે દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

Pic credit - google

વર્ષ 2007માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. હવે બ્રેકઅપના 18 વર્ષ બાદ બંને એકસાથે હસતા જોવા મળ્યા હતા.

Pic credit - google

આ જોઈને હવે ફેન્સ ચોંકી ગયા છે કે આટલા બધા વર્ષો બાદ બન્ને EX મળ્યા તો પણ આ અંદાજમાં 

Pic credit - google