7 March 2025

બે SIM Card ધરાવતા યુઝર્સ માટે Jioનો બેસ્ટ પ્લાન ! જાણો કિંમત અને ફાયદા 

Pic credit - google

આજના સમયમાં તમને ઘણા એવા મોબાઈલ યુઝર્સ જોવા મળશે જેઓ પોતાના ફોનમાં બે સિમ અથવા બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.

Pic credit - google

આવી સ્થિતિમાં યુઝર્સને બે ફોન અલગથી રિચાર્જ કરવા પડશે. અહીં અમે તમને એક ખાસ રિચાર્જ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Pic credit - google

Jio પાસે 11 મહિનાની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. તેની કિંમત એકદમ ઓછી છે. ચાલો તેના વિશે જાણીએ

Pic credit - google

અહીં અમે તમને Jioના 1748 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યો છીએ. આ રિચાર્જમાં યુઝર્સને કૉલિંગ સહિત ઘણા ફાયદા મળશે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સની વેલિડિટી 336 દિવસની છે, જે લગભગ 11 મહિનાની છે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કુલ 3600SMSનો એક્સેસ મળશે. કોમ્યુનિકેશનમાં તેનો ઉપયોગ કરી શકશે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કેટલીક એપ્સનો મફત એક્સેસ મળશે. આમાં Jio TV અને Jio Cloudની ઍક્સેસ શામેલ છે.

Pic credit - google

Jioનો આ રિચાર્જ પ્લાન તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Pic credit - google