(Credit Image : instagram)

07 :August 

પંજાબી ગાયક કરણ ઔજલાના કોન્સર્ટની ટિકિટ લાખોમાં હોય છે

(Credit Image : instagram)

કરણ ઔજલાના માતા-પિતા બલવિંદર સિંહ ઔજલા અને રાજિન્દર કૌર છે

માતા-પિતા

(Credit Image : instagram)

કરણ ઔજલા માતા-પિતાનું મૃત્યું થયું છે

માતા-પિતાનું મૃત્યું

(Credit Image : instagram)

કરણ ઔજલાનો ઉછેર તેની બહેનો અને કાકાએ કર્યો હતો 

બહેન

(Credit Image : instagram)

જસકરણ સિંહ ઔજલાનો જન્મ 18 જાન્યુઆરી 1997ના રોજ થયો છે

સાચું નામ

(Credit Image : instagram)

'તૌબા તૌબા' ગીત પછી કરણ ઔજલા ફેમસ થયા

ફેમસ

(Credit Image : instagram)

  એક રિપોર્ટ અનુસાર, કરણની કુલ સંપત્તિ અંદાજે 100 કરોડથી વધારે છે

કુલ સંપત્તિ

(Credit Image : instagram)

 પંજાબી સિંગર કરણ ઔજલા પાસે  મોંઘી કાર પણ છે

મોંઘી કાર

(Credit Image : instagram)

 એક ગીત માટે 7-8 લાખ રુપિયા લે છે કરણ ઔજલા

ચાર્જ

(Credit Image : instagram)

કરણ ઔજલાની મોટી ફેન ફોલોઈંગ છે

ચાહકો