કપિલ શર્મા અભિનેતા, ટેલિવિઝન હોસ્ટ અને નિર્માતા છે

11 : july

photo : instagram

કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ, 1981ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો

11 : july

photo : instagram

કપિલ શર્માના પિતાનું નામ જિતેન્દ્ર કુમાર પુંજ હતુ, અને હેડ કોન્સ્ટેબલ હતા

photo : instagram

કપિલ શર્માની માતાનું નામ જનક રાની છે 

photo : instagram

કપિલ શર્માના મોટા ભાઈ અશોક કુમાર શર્મા પંજાબ પોલીસમાં છે

photo : instagram

કપિલ શર્માને એક બહેન પણ છે જેનું નામ પૂજા શર્મા છે

photo : instagram

કપિલ શર્માના મોટો ભાઈ અને નાની બહેન લાઇમલાઇટથી દૂર રહે છે

photo : instagram

કપિલ શર્મા અને ગિન્ની ચતરથે 2018માં લગ્ન કર્યા હતા

photo : instagram

કપિલ શર્માને બે બાળકો છે, એક પુત્રીનું નામ અનાયરા શર્મા અને પુત્રનું નામ ત્રિશાન શર્મા છે

photo : instagram

કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબાર થયો છે

photo : instagram