ગુલાબી સાડી સોંગ પર કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો વીડિયો થયો વાયરલ

01 April, 2024

અંજલિ અરોરા તેની લાઈફ સ્ટાઈલ સાથે પોતાના અંગત જીવનને કારણે ખૂબ ચર્ચામાં રહે છે.

અંજલિ અરોરાનો કચ્ચા બદામ સોંગ પર વીડિયો વાયરલ થતા તે ખૂબ ફેમસ થઈ હતી.

લોકોએ આ ટ્રેન્ડને ખૂબ ફોલો કર્યો હતો. 

અંજલિ અરોરાના આ વીડિયોની પ્રેરણા લઈ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવ્યો હતી.

આ બાદ કચ્ચા બદામ ગર્લ અવાર નવાર પોતાના વીડિયો શેર કરતી રહે છે. 

હાલમાં ટ્રેન્ડમાં  ચાલી રહેલા ગુલાબી સાડી પર અંજલિ અરોરાએ વીડિયો શેર કર્યો છે. 

આ વીડિયોમાં તે ડાન્સ કરતી નજરે ચડી રહી છે.

મહત્વનું છે કે ચાહકોએ અંજલિનો ગુલાબી સાડી સોંગ પર બનેલો વીડિયો ખૂબ પસંદ કર્યો હતો.