31   July 2025

કબીર બેદી એક ફેમસ અભિનેતા છે , હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે

(Credit Image : Instagram

કબીર બેદીનો જન્મ 16 જાન્યુઆરી 1946ના રોજ લાહોરમાં થયો હતો

(Credit Image : Instagram

કબીર બેદીનો જન્મ

કબીર બેદીના પિતા બાબા પ્યારે લાલ સિંહ બેદી લેખક હતા

(Credit Image : Instagram

પિતા લેખક

કબીર બેદીની માતા ફ્રેડા બેદી હતી 

(Credit Image : Instagram

માતા

કબીર બેદીએ ચાર વખત લગ્ન કર્યા છે 

(Credit Image : Instagram

4 વખત લગ્ન કર્યા

કબીર બેદી ત્રણ બાળકોનો પિતા છે, પૂજા બેદી, સિદ્ધાર્થ બેદી અને આદમ બેદી

(Credit Image : Instagram

4 બાળકો

કબીર બેદીના પહેલા લગ્ન 1969માં પ્રોતિમા બેદી સાથે થયા હતા, જેમનાથી તેમને બે બાળકો છે

(Credit Image : Instagram

પ્રથમ લગ્ન

કબીર બેદીના બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુસાન હમ્ફ્રીઝ સાથે થયા હતા

(Credit Image : Instagram

બીજા લગ્ન

કબીર બેદીએ ત્રીજા લગ્ન નિક્કી બેદી સાથે કર્યા હતા

(Credit Image : Instagram

ત્રીજા લગ્ન

કબીર બેદીએ ચોથા લગ્ન પરવીન દુસાંજ સાથે કર્યા છે

(Credit Image : Instagram

ચોથા લગ્ન