20 મે 2025

ફક્ત 1 ફોર અને  વિરાટ કોહલીનું નામ  IPL રેકોર્ડ બુકમાં નોંધાશે

17 મે ના રોજ બેંગલુરુ અને કોલકાતાની થશે ટક્કર 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી પહેલીવાર કોહલી  મેદાનમાં ઉતરશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આગામી મેચમાં કોહલી  એક ચોગ્ગો ફટકારતા જ  ખાસ રેકોર્ડ પોતાને નામ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક ચોગ્ગો ફટકારતા જ કોહલીના IPLમાં 750 ચોગ્ગા થઈ જશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ અત્યારસુધી  IPLમાં 263 મેચમાં  749 ચોગ્ગા ફટકાર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં 750 ચોગ્ગા ફટકારનાર કોહલી માત્ર  બીજો ક્રિકેટર બની જશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી પહેલા શિખર ધવન 750 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શિખર ધવને IPLમાં સૌથી વધુ કુલ 768 ચોગ્ગા ફટકાર્યા છે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM