3 March 2025

Jioનો ધમાકેદાર પ્લાન ! માત્ર 11 રુપિયામાં આપી રહ્યું 10GB ડેટા

Pic credit - google

Jio કંપની તેના ગ્રાહકો માટે ઘણા નાના-મોટા પ્લાન લાવે છે.

Pic credit - google

આજે અમે તમને કંપનીના આવા જ એક પ્લાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Pic credit - google

આ પ્લાનની કિંમત માત્રને માત્ર  11 રૂપિયા છે

Pic credit - google

આ 11 રુપિયાના પ્લાનમાં તમને 1GB, 2GB કે 3GB નહીં પણ 10GB ડેટાની સુવિધા મળે છે

Pic credit - google

જો કે, આ પ્લાન માત્ર 1 કલાકની વેલિડિટી સાથે આવે છે

Pic credit - google

આનો અર્થ એ છે કે પ્લાનમાં ઉપલબ્ધ ડેટાનો લાભ તમે માત્ર 1 કલાક સુધી જ લઈ શકો છો

Pic credit - google

આ પ્લાન મોટાભાગે મોટી ફાઈલ જેવા કે મૂવી, વેબસિરીઝને ડાઉનલોડ કરવા માટે ઉપયોગી થઈ શકે છે

Pic credit - google

ડેટા ક્વોટા ખતમ થયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને @64 Kbps થઈ જાય છે, તેમજ આ સિવાય યોજનામાં અન્ય કોઈ સુવિધાઓ સામેલ નથી

Pic credit - google