10 February 2025

Jioનો બીજો સસ્તો પ્લાન લોન્ચ ! 10GB ડેટા સાથે 10 OTTનું સબસ્ક્રિપ્શન ફ્રી, કિંમત માત્ર આટલી

Pic credit - Meta AI

OTT પર નવી મૂવી અને વેબ સિરીઝ જોવાનો તમને પણ શોખ છે તો Jioનો આ ખાસ પ્લાન અમે તમારા માટે લાવ્યા છે

Pic credit - Meta AI

આજે અમે તમને એક એવા પ્લાન વીશે જણાવી રહ્યા છે કે જેમાં તમને 10 OTT એપ્સની ફ્રી એક્સેસ આપે છે.

Pic credit - Meta AI

આ સાથે તમને ડેટાનો પણ લાભ મળશે. આ સસ્તો એન્ટરટેઈનમેન્ટ પ્લાન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પાસે છે.

Pic credit - Meta AI

જેમાં 10 GB હાઇ સ્પીડ ડેટા સાથે, તમને Sony LIV, ZEE5, JioCinema Premium, Lionsgate Playની એક્સસ મળશે 

Pic credit - Meta AI

આ સિવાય Sun Next, Kancha Lanka, Planet Marathi, Chaupal, Hoichoi પર મફત ઍક્સેસ આપવામાં આવી રહી છે.

Pic credit - Meta AI

Jio સિનેમા પ્રીમિયમનું 28 દિવસનું સબસ્ક્રિપ્શન કૂપન તમારા My Jio એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

Pic credit - Meta AI

તમે Jio TV મોબાઈલ એપ દ્વારા બાકીની એપ્સને એક્સેસ કરી શકશો.

Pic credit - Meta AI

હવે આ પ્લાન તમને માત્ર 175 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી સાથે આપવમાં આવે છે

Pic credit - Meta AI

પણ ધ્યાન રાખો કે આમાં તમને  આ પ્લાનમાં કૉલિંગ અથવા SMS લાભો નહીં મળે, આ એક OTT પ્લાન છે 

Pic credit - Meta AI