17 February 2025

Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે રોજ 1.5GB ડેટા 30 દિવસ માટે, જાણો કિંમત

Pic credit - Meta AI

Jio પાસે 1GBથી લઈને 3GB ડેટા સુધીના ઘણા પ્લાન અવેલેબલ છે

Pic credit - Meta AI

પણ આજે અમે તમને જે પ્લાન વિશે જણાવી રહ્યા છે તે રોજના 1.5GB ડેટા વાળો પ્લાન છે

Pic credit - Meta AI

આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટાની સાથે કૉલ્સનો પણ લાભ મળશે અને તે પણ આખા મહિનાની વેલિડિટી સાથે

Pic credit - Meta AI

Jioના આ પ્લાનમાં કુલ 45GB ડેટા મળશે, એટલે રોજ 1.5GBનો ઉપયોગ કરી શકશો

Pic credit - Meta AI

આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને 100 SMSનો પણ લાભ મળે છે

Pic credit - Meta AI

આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં Jio TV, Jio Cinema અને Jio Cloudની ઍક્સેસ મળે છે.

Pic credit - Meta AI

Jioનો આ સસ્તો પ્લાન તમને માત્ર રુ 319માં 30 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે

Pic credit - Meta AI

Jioનો આ સસ્તો પ્લાન તમને માત્ર રુ 319માં 30 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે

Pic credit - Meta AI