11 February 2025

Jio બીજો સસ્તો પ્લાન ! 40GB ડેટા સાથે 30 દિવસની વેલિડિટી, જાણો કિંમત

Pic credit - Meta AI

Jio કંપની પોતાના યુઝર્સ માટે ઘણા પ્રકારના પ્લાન લાવે છે.

Pic credit - Meta AI

જો તમે વધુ ડેટા સાથે પ્લાન મેળવવા માંગો છો, તો આ પ્લાન સૌથી સસ્તો છે

Pic credit - Meta AI

તેથી જો તમે તમારા બજેટમાં આવે તેવો પ્લાન શોધી રહ્યા હોય તો આ પ્લાન બેસ્ટ રહેશે

Pic credit - Meta AI

આ પ્લાનમાં યુઝર્સને 40GB ડેટા મળે છે

Pic credit - Meta AI

આ 40gb ડેટા સાથે પ્લાનની વેલિડિટી 30 દિવસ સુધીની છે

Pic credit - Meta AI

Jioના આ પ્લાનની કિંમત 289 રૂપિયા છે ત્યારે ઓછી કિંમતમાં વધારે લાભ આપી રહ્યું છે JIO

Pic credit - Meta AI

દૈનિક ડેટા ક્વોટા સમાપ્ત થયા પછી ઇન્ટરનેટની ઝડપ 64Kbps પર રહે છે

Pic credit - Meta AI

આ માત્ર ડેટા પ્લાન છે આથી તેમાં કોલિંગ કે SMSની સુવિધા મળતી નથી

Pic credit - Meta AI