3 March 2025

 વાસ્તુ મુજબ દરવાજાની પાછળ કપડા લટકાવવા જોઈએ?

Pic credit - google

મોટાભાગના ઘરોમાં લોકોને એક્સ્ટ્રા કપડાને દરવાજાની પાછળ લટકાવવાની આદત હોય છે.

Pic credit - google

પણ શું વાસ્તુ શાસ્ત્ર મુજબ ખરેખર કપડા દરવાજાની પાછળ લટકાવવા જોઈએ? ચાલો અહીં જાણીએ

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરવાજાના ઉપરના ભાગમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, તેથી ક્યારેય ગંદા કપડા ત્યાં ના લટકાવવા જોઈએ

Pic credit - google

આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે ઘરમાં પૈસાની તંગી અને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - google

તે સિવાય દરવાજા દ્વારા જ ઘરમાં ઊર્જાનો  સકારાત્મક પ્રવાહ આવે છે પણ ત્યાં લટકાવેલ કપડા સકારાત્મક પ્રવાહને અવરોધે છે

Pic credit - google

જેના કારણે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

Pic credit - google

દરવાજા પાછળ ગંદા અથવા પહેરેલા કપડા લટકાવવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

Pic credit - google

દરવાજા પાછળ કપડાં લટકાવવાથી ઘરની માનસિક શાંતિ છીનવાઈ જાય છે, તણાવ અને ચિંતા વધી શકે છે.

Pic credit - google

આથી કપડાને દરવાજા પાછળ લટકાવવાની આદત છોડી દો. તેના બદલે, કપડા અલમારીમાં વ્યવસ્થિત રીતે ગોઠવો

Pic credit - google

નોંધ: ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Pic credit - google