13  March 2025

Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 11 મહિનાની વેલિડિટી, જાણો કિંમત

Pic credit - google

તમને Jioના પોર્ટફોલિયોમાં ઘણા પ્લાનનો વિકલ્પ મળે છે. કંપની ઘણા સસ્તા અને મોંઘા વિકલ્પો આપે છે, જેને તમે અજમાવી શકો છો.

Pic credit - google

જો તમે ઓછા બજેટમાં વધુ વેલિડિટી વાળો પ્લાન ઈચ્છો છો, તો કંપની કેટલાક વેલ્યુ પ્લાન ઓફર કરે છે. આજે આપણે આવા જ એક લાંબા ગાળાના પ્લાનની ચર્ચા કરીશું.

Pic credit - google

આ પ્લાનમાં તમને 11 મહિનાની વેલિડિટી મળે છે. અમે Jioના રૂ. 1748ના પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, જે 336 દિવસની વેલિડિટી સાથે આવે છે.

Pic credit - google

આ પ્લાનમાં તમને કોલિંગ અને ડેટા બેનિફિટ્સ મળે છે. Jio યુઝર્સને આ પ્લાન હેઠળ અમર્યાદિત કૉલિંગ લાભ મળે છે.

Pic credit - google

આ સિવાય યુઝર્સને સમગ્ર વેલિડિટી માટે 3600 SMS મળશે. કંપની રિચાર્જ પ્લાનની સાથે મફત લાભ પણ આપી રહી છે.

Pic credit - google

આ સાથે તમને Jio TV અને Jio Cloudની ઍક્સેસ મળશે. આમાં તમને હવે JioCinemaની ઍક્સેસ નહીં મળે.

Pic credit - google

કંપનીએ હાલમાં જ તેના તમામ પ્લાનમાંથી Jio સિનેમાનો ફાયદો હટાવી દીધો છે. તેનું કારણ Jio સિનેમા અને Disney Plus Hostarનું મર્જર છે.

Pic credit - google

બંને પ્લેટફોર્મ હવે JioHotstar માં મર્જ કરવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મની ઍક્સેસ હવે Jioના અમુક જ પ્લાનમાં ઉપલબ્ધ છે.

Pic credit - google

નોંધ રાખો કે Jioનો રૂ. 1748નો પ્લાન બધા યુઝર્સ માટે નથી. આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેમને માત્ર કોલિંગ અને sms જોઈએ છે ડેટા નહીં.

Pic credit - google