20 March 2025

Jioનો 28 દિવસનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! મળશે 2GB ડેટા, કિંમત માત્ર આટલી

Pic credit - google

આજે અમે તમને 28 દિવસની વેલિડિટી સાથે Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ.

Pic credit - google

Jioના આ રિચાર્જ હેઠળ યુઝર્સને કોલિંગ, ડેટા અને SMS વગેરે મળે છે. 

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનની કિંમત 189 રૂપિયા છે. તમને આ પ્લાન પ્રીપેડની અંદર વેલ્યુ કેટેગરીમાં મળશે.

Pic credit - google

Jioના 189 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - google

Jioના 189 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કુલ 2GB ઇન્ટરનેટ ડેટાની ઍક્સેસ મળશે. જો કે, ઘણા લોકોને આ ડેટા બહુ ઓછો લાગશે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને માત્ર 300 SMSનો જ એક્સેસ મળશે. આનો ઉપયોગ સંચારમાં થઈ શકે છે

Pic credit - google

28 દિવસની વેલિડિટી સાથેનો Jioનો આ રિચાર્જ પ્લાન Jioના સત્તાવાર પોર્ટલ પર છે. આ માટે તમારે પ્રીપેડની અંદર વેલ્યુ કેટેગરીમાં જવું પડશે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Jio TV અને Jio AI ક્લાઉડની ઍક્સેસ મળશે.

Pic credit - google

Jioનો આ રિચાર્જ પ્લાન ફક્ત કોલિંગ અથવા ડ્યુઅલ સિમનો ઉપયોગ કરનારાઓ માટે ફાયદાકારક છે.

Pic credit - google