20 March 2025

ACમાં સેટ કરી દો આ ટેમ્પરેચર, લાઈટ બિલ આવશે  એકદમ ઓછું !

Pic credit - google

ઉનાળો આવતા જ એર કંડિશનરનો ઉલ્લેખ થવા લાગે છે. AC એ એકમાત્ર એવું સાધન છે જે આપણને કાળઝાળ ગરમીથી રાહત આપે છે.

Pic credit - google

AC ગરમીથી રાહત તો આપે છે પરંતુ તેના કારણે વીજળીનું બિલ વધારે આવવાનું ટેન્શન થાય છે.

Pic credit - google

પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે દિવસભર AC નો ઉપયોગ કરશો તો પણ તમારું વીજળીનું બિલ ઓછું આવશે.

Pic credit - google

AC ચલાવવાથી વીજળીનું બિલ કેટલું વધશે તે તમે ACને કયા ટેમ્પરેચર સેટ કર્યું છે તેના પર  આધાર રાખે છે.

Pic credit - google

ઘણી વખત લોકો વિચારે છે કે ઓછા ટેમ્પરેચરમાં AC ચલાવવાથી બિલ ઘટશે પરંતુ એવું નથી. તમે ACનું તાપમાન જેટલું ઓછું રાખશો, વીજળીનું બિલ એટલું જ વધારે આવશે.

Pic credit - google

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) અનુસાર, જો તમે ACને 24 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર સેટ કરો છો, તો તે વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

Pic credit - google

આ જ કારણ છે કે લગભગ તમામ એર કન્ડીશન્સમાં કે જેને BEE સ્ટાર રેટિંગ આપવામાં આવે છે, તે AC ડિફોલ્ટ રૂપે 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય છે.

Pic credit - google

ACનું આ તાપમાન ન માત્ર વીજળીનું બિલ વધતું અટકાવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય ટેમ્પરેચર માનવામાં આવે છે.

Pic credit - google

આ સિવાય ઓછા સ્ટાર રેટિંગવાળું AC પણ વધારે લાઈટ બીલ લાવે છે એટલે બને તો 5 સ્ટાર રેટિંગ વાળું AC ખરીદો.

Pic credit - google