Jioનો સ્પેશલ રિચાર્જ પ્લાન, રોજ મળશે 2.5 GB, કૉલિંગ અને મેસેજનો લાભ, જાણો કિંમત
Pic credit - google
આજે અમે તમને Jioના એક ખાસ રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આમાં યુઝર્સને વધુમાં વધુ બચત કરવાની તક મળશે
Pic credit - google
અહીં અમે તમને Jioના એક વર્ષના રિચાર્જ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં તમને 900GB થી વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળશે.
Pic credit - google
Jioના આ પ્લાનની કિંમત 3599 રૂપિયા છે. એટલે કે દર મહિનાનો ખર્ચ રૂ. 276 થાય છે.
Pic credit - google
28 દિવસની વેલિડિટી સાથે જિયોના દૈનિક 2.5Gb ડેટા પ્લાનની કિંમત રૂ. 399 છે, જે રૂ. 276 કરતાં ઘણી વધારે છે. આવી સ્થિતિમાં 3599 રૂપિયાના પ્લાનમાં ફાયદો છે.
Pic credit - google
3599 રૂપિયાના રિચાર્જ પ્લાન પર પાછા આવી રહ્યા છીએ. આ પ્લાનમાં યુઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે.
Pic credit - google
Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આમાં લોકલ અને એસટીડી બંને કોલ સામેલ છે.